Best Garbh Sanskar Online Classes in Surat - The Mother GarbhSanskar Academy

BOOK YOUR SLOT FOR FREE

JOIN OUR GARBHSANSKAR CLASSES

OFFLINE WORKSHOPS

DURATION :- 4 MONTHS ( 36 SESSIONS)
DAY :- EVERY MONDAY & THURSDAY
TIMINGS :- 2:30 PM – 5.00 PM

LANGUAGE:- ONLY GUJRAT

ONLINE WORKSHOPS 

DURATION :- 4 MONTHS ( 36 SESSIONS )
DAY :- EVERY MONDAY – WEDNESDAY – FRIDAY

LANGUAGE:- ONLY GUJRATI
TIMINGS :- 5.00 PM – 6.00 PM

Welcome to

The Mother GarbhSanskar Academy

We nurture the future generations from the very beginning, offering expectant mothers and their families an ancient Indian knowledge to create a positive and nurturing womb environment. 

Who can do Mother Garbh Sanskar?
Mother Garbh Sanskar is for pregnant women in any trimester. However, starting early in the first trimester is ideal to maximize the benefits.

What are the benefits of Mother Garbh Sanskar?

  • Enhanced physical and mental development
  • Stronger immune system
  • Improved emotional well-being
  • Stronger bond with mother

 

LET US BE PART OF YOUR JOURNEY

The Mother Garbh Sanskar Academy offers a unique combination of Shaastra & Modern Science.

WORKSHOPS

We provide both online & offline through classes on Garbh Sanskar principles, balanced nutrition, mindful practices, and Vedic rituals, expectant mothers cultivate positive emotions, prioritize health, and build strong community bonds

GARBH SANSKAR VIDHI

We offer a comprehensive range of Garbh Sanskar Vidhi services, from Garbhadhan sanskar to Karnabhedan sanskar. Our expert practitioners guide you through each ceremony with utmost care and sensitivity.

PREGNANCY COUNSELLING

The Mother Garbh Sanskar Academy is here to provide compassionate and expert pregnancy counseling tailored to your needs. Call us today to embark on a journey of guidance, support, and empowerment during this special time.

Crafting Wellness in Womb

Join Our Garbh Sanskar Classes for Expectant Mothers

Prenatal Care and Medical Support

We will learn about recommended prenatal appointments, tests, and procedures, as well as the value of clear communication with healthcare providers.

Prenatal Care and Medical Support

This class will emphasize the importance of regular prenatal check-ups and access to quality medical care throughout pregnancy.
JOIN NOW

Nutrition and Diet

We will learn about essential food groups, dietary adjustments for specific needs, and healthy eating habits to support the optimal growth and development of the fetus.

Nutrition and Diet for a Healthy Pregnancy

This class will delve into the importance of a balanced and nutritious diet during pregnancy.
join now
Understanding Garbh Sanskar
We will gain insights into the various aspects of Garbh Sanskar and its potential benefits for both mother and child.
Understanding Garbh Sanskar
This introductory class will explore the ancient Indian tradition of Garbh Sanskar and its significance in nurturing a healthy and well-developed baby.
JOIN NOW

PREGNANCY 90

Sacred Rituals for a Blissful Journey

Garbhsanskar Vidhi

We perform rituals, from Garbhadhan Sanskar to Karnabhedan Sanskar, we ensure trusted gurujis, favorable muhurts, and a simplified process for every stage – pregnant, pre-planning, or post-baby. Planning your Garbhsanskar Pooja for the well-being of both mother and childmade easy.

ALL THE MANTRAS & POOJA ONLY IN GUJRATI LANGUAGE

Agnihotra Yagna - Blessings for Pregnancy Planning Couples
Punsavan Sanskar - Blessings for 2nd and 3rd Month
Simantonnayan Sanskar - Sacred Baby Shower 7th month
Namkaran sanskar - Naming Ceremony 10 day of baby or 101 day
Nishkraman sanskar - Baby's First Outing (3 month of baby)
Annaprashan sanskar - Culinary Introduction (6-7month of baby)
Karnabhedan Sanskar - Ear Piercing Ceremony
@mothergarbhsanskar
  • બાળકના ડાબા અને જમણા મગજના વિકાસ માટે કઈ પ્રવૃત્તિ કરવી જોઈએ?

ગર્ભમાં રહેલા બાળકને બૌદ્ધિક વાતો,આધ્યાત્મિક પાઠ, શ્લોક અને પ્રાર્થના બોલો અથવા સાંભળો .

દરરોજ ગર્ભસંવાદ, સંગીત, મંત્ર, રાગ સાંભળવા.

એવી પ્રવૃત્તિઓ કરવી જેમા સંખ્યાઓ અને ગણતરી સામેલ હોય

ધીમું અવાજવાળું સંગીત સાંભળો, બેબી વિઝ્યુલાઇઝેશન કરો.

એવી પ્રવૃત્તિઓ કરવી જેમા શારીરિક હલનચલન સામેલ હોય

આ બધી પ્રવૃતિઓ અમારા ગર્ભ સંસ્કાર કોર્સમાં ઓનલાઈન અને ઓફલાઈન કરવામાં આવે છે .

.
.
.
.
.
વધુ માહિતી માટે સંપર્ક કરો. 70169 87570
www.mothergarbhsanskar.com
.
.
.
Learning a Musical Instrument
Reading and Language Games
Physical Activities
Puzzles and Logical Games
  • દિવાળી પર ગર્ભવતી મહિલાઓએ કેવી ભૂલો ન કરવી જોઈએ ?

તમારે જ્યાં ઘણા ફટાકડાઓ  ફોડતા હોય તેવી ઘોંઘાટવાળી જગ્યા પર ન જવું જોઈએ.

દિવાળી પર ગર્ભવતી મહિલાઓએ વધુ કામ ન કરવું જોઈએ અને મહત્તમ આરામ કરવો જોઈએ.

ગર્ભાવસ્થા દરમિયાન તમારે વધુ પડતી મીઠાઈઓ ન ખાવી જોઈએ,કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને સગર્ભાવસ્થા ડાયાબિટીસનું જોખમ વધી જાય છે

ગર્ભાવસ્થા દરમિયાન તમારે દર બે કે ત્રણ કલાકે ખાવું જોઈએ.

 દિવાળી પર  બહાર જવાની જરૂર હોય તો માસ્કનો ઉપયોગ કરો.
.
.
વધુ માહિતી માટે સંપર્ક કરો. 70169 87570
www.mothergarbhsanskar.com
.
.
.
#pregnancytips 
#pregnantandfestive 
#DiwaliMoments 
#FestivalOfLightsAndLife
#DiwaliDreamsWithBaby
#GlowingForDiwali
#CelebratingTwoHearts
#littlelightontheway 
#DiwaliSoonToBeMom
#DiwaliWithBabyBump
#DiwaliBabyOnTheWay
  • પ્રેગ્નન્સી ના 9 મહિનાઓ માં શું શું સાવચેતી રાખવી જોઈએ

1.	 ઘર માં એકલા ન રહો 
2.  જો એમ્નિઅટિક કોથળી ફાટી જાય અથવા સફેદ લાળ બહાર આવવા લાગે, તો તરત જ ડૉક્ટરની સલાહ લો. 
3.	 પાણી પીતા રહો
4.	 લાંબી મુસાફરી ટાળો
5.	 ચાલતા રહો અને કસરત કરતા રહો	
6.	 એક જ સ્થિતિમાં વધુ સમય સુધી બેસવું નહીં 
7.	 દર કલાકે બાળકની હલચલ અનુભવ કરો	
8.	 શક્ય હોય તેટલો આરામ કરો	
9.  ડિલિવરી વિશે ચિંતા કરશો નહીં 
10.	 લાંબા સમય સુધી ઊભા રહેવું નહીં
.
.
.
વધુ માહિતી માટે સંપર્ક કરો. 70169 87570
www.mothergarbhsanskar.com
.
.
.
#PregnancyTips
#HealthyPregnancy
#PregnancyJourney
#MomToBe
#PrenatalCare
#PregnancyWellness
#BabyOnTheWay
#ExpectingMom
#PregnancyPrecautions
#themothergarbhsanskar
  • ગર્ભાવસ્થા દરમિયાન લોહીની ઉણપ કેવી રીતે દૂર કરવી ?

ગર્ભાવસ્થા દરમિયાન હિમોગ્લોબિન કેવી રીતે વધારવું?

પાલખ અને લીલા શાકભાજી
પલાળેલી બદામ
લીલા વટાણા
સોયાબીન
કોળાના બીજ
બ્રોકોલી
.
.
.
.
.
વધુ માહિતી માટે સંપર્ક કરો. 70169 87570
www.mothergarbhsanskar.com
.
.
.
#PregnancyHealth
#IronDeficiency
#HealthyPregnancy
#AnemiaInPregnancy
#PrenatalCare
#PregnancyNutrition
#IronRichFoods
  • પ્રેગ્નન્સી માં પત્ની સાથે પતિ  એ  કેવો વ્યવહાર કરવો જોઈએ ?

પત્ની સાથે Yoga Exercise अने Walk માટે જાઓ
પત્ની સાથે બેસો અને તેના પેટ પર હાથ રાખીને બાળક સાથે ગર્ભ સંવાદ કરો.
તમારા વ્યસ્ત Schedule માંથી સમય કાઢો અને તમારી પત્ની સાથે Quality Time Spent કરો.
પત્ની સાથે બેસો અને તેને Positive વાર્તા કહો અથવા સારું સંગીત સાંભળો.
.
.
.
.
.
વધુ માહિતી માટે સંપર્ક કરો. 70169 87570
www.mothergarbhsanskar.com
.
.
.
#PregnancySupport
#HusbandGoals
#PregnancyJourney
#ExpectingTogether
#PartnerInPregnancy
  • ગર્ભાવસ્થા દરમિયાન કેવી અને કઈ પ્રકારની પ્રવૃત્તિ કરવી જોઈએ ?

માતાએ બાળક ના મગજ  નો  શ્રેષ્ટ વિકાસ માટે અમુક પ્રકારની પ્રવૃત્તિ માં જોડાવું જોઈએ.

જો ગર્ભાવસ્થા દરમિયાન અમુક પ્રકારની ફોકસ વાળી રમત રમવામાં આવે તો માનસિક કસરત થશે અને સાથે એ બાળકના મગજના વિકાસ માટે પણ મદદરૂપ થઈ શકે.

ફોકસ વાળી ગેમ રમવાથી માતા અને બાળક વચ્ચેના જોડાણને મજબૂત કરવામાં મદદ કરી શકે છે.

ફોકસ અને કોન્સન્ટ્રેશન પ્રવૃત્તિઓ માતાને હળવા અને માનસિક રીતે સક્રિય રહેવામાં મદદ કરી શકે છે.

.
.
.
.
વધુ માહિતી માટે સંપર્ક કરો. 70169 87570
www.mothergarbhsanskar.com
.
.
.
#pregnancyactivites 
#activities 
#PregnancyJourney
#HealthyPregnancy
#FitPregnancy
#PregnancyWorkouts
#BumpToBaby
#PregnancyWellness
#MomToBeLife
બાળકના ડાબા અને જમણા મગજના વિકાસ માટે કઈ પ્રવૃત્તિ કરવી જોઈએ? ગર્ભમાં રહેલા બાળકને બૌદ્ધિક વાતો,આધ્યાત્મિક પાઠ, શ્લોક અને પ્રાર્થના બોલો અથવા સાંભળો . દરરોજ ગર્ભસંવાદ, સંગીત, મંત્ર, રાગ સાંભળવા. એવી પ્રવૃત્તિઓ કરવી જેમા સંખ્યાઓ અને ગણતરી સામેલ હોય ધીમું અવાજવાળું સંગીત સાંભળો, બેબી વિઝ્યુલાઇઝેશન કરો. એવી પ્રવૃત્તિઓ કરવી જેમા શારીરિક હલનચલન સામેલ હોય આ બધી પ્રવૃતિઓ અમારા ગર્ભ સંસ્કાર કોર્સમાં ઓનલાઈન અને ઓફલાઈન કરવામાં આવે છે . . . . . . વધુ માહિતી માટે સંપર્ક કરો. 70169 87570 www.mothergarbhsanskar.com . . . Learning a Musical Instrument Reading and Language Games Physical Activities Puzzles and Logical Games
2 days ago
View on Instagram |
1/6
દિવાળી પર ગર્ભવતી મહિલાઓએ કેવી ભૂલો ન કરવી જોઈએ ? તમારે જ્યાં ઘણા ફટાકડાઓ ફોડતા હોય તેવી ઘોંઘાટવાળી જગ્યા પર ન જવું જોઈએ. દિવાળી પર ગર્ભવતી મહિલાઓએ વધુ કામ ન કરવું જોઈએ અને મહત્તમ આરામ કરવો જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન તમારે વધુ પડતી મીઠાઈઓ ન ખાવી જોઈએ,કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને સગર્ભાવસ્થા ડાયાબિટીસનું જોખમ વધી જાય છે ગર્ભાવસ્થા દરમિયાન તમારે દર બે કે ત્રણ કલાકે ખાવું જોઈએ. દિવાળી પર બહાર જવાની જરૂર હોય તો માસ્કનો ઉપયોગ કરો. . . વધુ માહિતી માટે સંપર્ક કરો. 70169 87570 www.mothergarbhsanskar.com . . . #pregnancytips #pregnantandfestive #DiwaliMoments #FestivalOfLightsAndLife #DiwaliDreamsWithBaby #GlowingForDiwali #CelebratingTwoHearts #littlelightontheway #DiwaliSoonToBeMom #DiwaliWithBabyBump #DiwaliBabyOnTheWay
7 days ago
View on Instagram |
2/6
પ્રેગ્નન્સી ના 9 મહિનાઓ માં શું શું સાવચેતી રાખવી જોઈએ 1. ઘર માં એકલા ન રહો 2. જો એમ્નિઅટિક કોથળી ફાટી જાય અથવા સફેદ લાળ બહાર આવવા લાગે, તો તરત જ ડૉક્ટરની સલાહ લો. 3. પાણી પીતા રહો 4. લાંબી મુસાફરી ટાળો 5. ચાલતા રહો અને કસરત કરતા રહો 6. એક જ સ્થિતિમાં વધુ સમય સુધી બેસવું નહીં 7. દર કલાકે બાળકની હલચલ અનુભવ કરો 8. શક્ય હોય તેટલો આરામ કરો 9. ડિલિવરી વિશે ચિંતા કરશો નહીં 10. લાંબા સમય સુધી ઊભા રહેવું નહીં . . . વધુ માહિતી માટે સંપર્ક કરો. 70169 87570 www.mothergarbhsanskar.com . . . #PregnancyTips #HealthyPregnancy #PregnancyJourney #MomToBe #PrenatalCare #PregnancyWellness #BabyOnTheWay #ExpectingMom #PregnancyPrecautions #themothergarbhsanskar
1 week ago
View on Instagram |
3/6
ગર્ભાવસ્થા દરમિયાન લોહીની ઉણપ કેવી રીતે દૂર કરવી ? ગર્ભાવસ્થા દરમિયાન હિમોગ્લોબિન કેવી રીતે વધારવું? પાલખ અને લીલા શાકભાજી પલાળેલી બદામ લીલા વટાણા સોયાબીન કોળાના બીજ બ્રોકોલી . . . . . વધુ માહિતી માટે સંપર્ક કરો. 70169 87570 www.mothergarbhsanskar.com . . . #PregnancyHealth #IronDeficiency #HealthyPregnancy #AnemiaInPregnancy #PrenatalCare #PregnancyNutrition #IronRichFoods
3 weeks ago
View on Instagram |
4/6
પ્રેગ્નન્સી માં પત્ની સાથે પતિ એ કેવો વ્યવહાર કરવો જોઈએ ? પત્ની સાથે Yoga Exercise अने Walk માટે જાઓ પત્ની સાથે બેસો અને તેના પેટ પર હાથ રાખીને બાળક સાથે ગર્ભ સંવાદ કરો. તમારા વ્યસ્ત Schedule માંથી સમય કાઢો અને તમારી પત્ની સાથે Quality Time Spent કરો. પત્ની સાથે બેસો અને તેને Positive વાર્તા કહો અથવા સારું સંગીત સાંભળો. . . . . . વધુ માહિતી માટે સંપર્ક કરો. 70169 87570 www.mothergarbhsanskar.com . . . #PregnancySupport #HusbandGoals #PregnancyJourney #ExpectingTogether #PartnerInPregnancy
3 weeks ago
View on Instagram |
5/6
ગર્ભાવસ્થા દરમિયાન કેવી અને કઈ પ્રકારની પ્રવૃત્તિ કરવી જોઈએ ? માતાએ બાળક ના મગજ નો શ્રેષ્ટ વિકાસ માટે અમુક પ્રકારની પ્રવૃત્તિ માં જોડાવું જોઈએ. જો ગર્ભાવસ્થા દરમિયાન અમુક પ્રકારની ફોકસ વાળી રમત રમવામાં આવે તો માનસિક કસરત થશે અને સાથે એ બાળકના મગજના વિકાસ માટે પણ મદદરૂપ થઈ શકે. ફોકસ વાળી ગેમ રમવાથી માતા અને બાળક વચ્ચેના જોડાણને મજબૂત કરવામાં મદદ કરી શકે છે. ફોકસ અને કોન્સન્ટ્રેશન પ્રવૃત્તિઓ માતાને હળવા અને માનસિક રીતે સક્રિય રહેવામાં મદદ કરી શકે છે. . . . . વધુ માહિતી માટે સંપર્ક કરો. 70169 87570 www.mothergarbhsanskar.com . . . #pregnancyactivites #activities #PregnancyJourney #HealthyPregnancy #FitPregnancy #PregnancyWorkouts #BumpToBaby #PregnancyWellness #MomToBeLife
4 weeks ago
View on Instagram |
6/6

GALLERY

APPOINTMENT

Book Today, Care Tomorrow!

Scheduling an appointment with us is a seamless process. Whether you’re seeking pregnancy counseling, planning a ritual, or exploring our services, our dedicated team is here to guide you.

mothergarbhsanskar

A child's birth brings forth motherhood.

Scroll to Top