- પ્રકાશક: ધ મધર ગર્ભસંસ્કાર એકેડેમી, સુરત,
પ્રથમ આવૃત્તિ ૨૦ ડિસેમ્બર ૨૦૨૪ - ભાષા: ગુજરાતી
- પાના: ૨૦૮
- પુસ્તકનો પ્રકાર : ગર્ભાવસ્થા ફેમેલી પઝલ, ગર્ભાવસ્થા સ્ક્રેપ બુક જર્નલ
- ISBN:
- વાંચન વય: ૧૮ વર્ષ અને તેથી વધુ
- પુસ્તકનું વજન: ૨૬૦ ગ્રામ
- પરિમાણ: ૨૩.૫ x ૧૭.૫ x ૦.૫ સે.મી.
- મૂળ દેશ: ભારત
લેખક: ડૉ. મોનિકા એ. ભડીયાદરા
(BHMS, C.GO., Garbhsanskar Mentor, Prenatal Yoga Expert)
પુસ્તક વિશેની માહિતી :
આ પુસ્તક તમારી ગર્ભવસ્થા દરમિયાન તમને કઈ રીતે મદદરૂપ થશે ?
ગર્ભાવસ્થા દરમિયાન માતાની મનઃસ્થિતિની બાળક પર સીધી અસર થતી હોય છે. આ દરમિયાન કરવામાં આવેલી મગજને કસતી પ્રવૃત્તિથી માતાની વિચારસ્થિતિ તો ઉત્કૃષ્ટ બને જ છે પણ સાથે સાથે પોઝિટિવ માઈન્ડસેટનું પણ નિર્માણ થાય છે અલગ અલગ પ્રવૃત્તિના પ્રારંભમાં આપેલા સંવાદથી માતાને Do’s and Dont’s ની માહિતી તો મળે જ છે પણ બાળક સાથે એક પ્રકારનું માનસિક જોડાણ થાય છે, જે પ્રેગ્નન્સીની યાત્રાને વધુ આનંદમય બનાવે છે
આ પુસ્તક માં એક દંપતીની ગર્ભયાત્રા ને વિવિધ ૯૦ + પ્રવૃત્તિઓમાં સમાવેશ કરી ગર્ભાવસ્થાને અનુરૂપ માહિતી અને માર્ગદર્શનની સાથે મગજનું મનોમંથ અને મજા કરાવતી વિવિધ પ્રવૃત્તિઓ આપેલી છે. જેવી કે…
- ભૂમિતિના ચેલેન્જિંગ કોયડા
- ટેન્ગ્રામ
- મંડાલાઆર્ટ
- આંકડાની રમતો
- ક્યુબ કોયડા
- કોયડાના સચિત્ર વિગતવાર જવાબો
સાંસ્કૃતિક મૂલ્યોનાં મિશ્રણ કરી ધ- મધર ગર્ભસંસ્કાર એકેડમી દ્વારા બનાવેલ આ પુસ્તક તમને દિવ્ય સંતાન પ્રાપ્તિ માટે તમારી સફરમાં મદદરૂપ બનશે.
Reviews
There are no reviews yet.