- પ્રકાશક: ધ મધર ગર્ભસંસ્કાર એકેડેમી, સુરત,
પ્રથમ આવૃત્તિ ૨૦ ડિસેમ્બર ૨૦૨૪ - ભાષા: ગુજરાતી
- પાના: ૧૦૮
- પુસ્તકનો પ્રકાર : ગર્ભાવસ્થા ફેમેલી પઝલ, ગર્ભાવસ્થા સ્ક્રેપ બુક જર્નલ
- ISBN:
- વાંચન વય: ૧૮ વર્ષ અને તેથી વધુ
- પુસ્તકનું વજન: ૨૬૦ ગ્રામ
- પરિમાણ: ૨૩.૫ x ૧૭.૫ x ૦.૫ સે.મી.
- મૂળ દેશ: ભારત
લેખક: ડૉ. મોનિકા એ. ભડીયાદરા
(BHMS, C.GO., Garbhsanskar Mentor, Prenatal Yoga Expert)
પુસ્તક વિશેની માહિતી :
આ પુસ્તક તમારી ગર્ભવસ્થા દરમિયાન તમને કઈ રીતે મદદરૂપ થશે ?
ગર્ભાવસ્થા દરમિયાન માતાની મનઃસ્થિતિની બાળક પર સીધી અસર થતી હોય છે. આ દરમિયાન કરવામાં આવેલી મગજને કસતી પ્રવૃત્તિથી માતાની વિચારસ્થિતિ તો ઉત્કૃષ્ટ બને જ છે પણ સાથે સાથે પોઝિટિવ માઈન્ડસેટનું પણ નિર્માણ થાય છે અલગ અલગ પ્રવૃત્તિના પ્રારંભમાં આપેલા સંવાદથી માતાને Do’s and Dont’s ની માહિતી તો મળે જ છે પણ બાળક સાથે એક પ્રકારનું માનસિક જોડાણ થાય છે, જે પ્રેગ્નન્સીની યાત્રાને વધુ આનંદમય બનાવે છે
આ પુસ્તક માં એક દંપતીની ગર્ભયાત્રા ને વિવિધ ૯૦ + પ્રવૃત્તિઓમાં સમાવેશ કરી ગર્ભાવસ્થાને અનુરૂપ માહિતી અને માર્ગદર્શનની સાથે મગજનું મનોમંથ અને મજા કરાવતી વિવિધ પ્રવૃત્તિઓ આપેલી છે. જેવી કે…
- ભૂમિતિના ચેલેન્જિંગ કોયડા
- ટેન્ગ્રામ
- મંડાલાઆર્ટ
- આંકડાની રમતો
- ક્યુબ કોયડા
- કોયડાના સચિત્ર વિગતવાર જવાબો
સાંસ્કૃતિક મૂલ્યોનાં મિશ્રણ કરી ધ- મધર ગર્ભસંસ્કાર એકેડમી દ્વારા બનાવેલ આ પુસ્તક તમને દિવ્ય સંતાન પ્રાપ્તિ માટે તમારી સફરમાં મદદરૂપ બનશે.
mohini –
પ્રેગ્નન્ટ બહેનો માટે કંઈક ખાસ આપવું હોય તો આ બુક શ્રેષ્ઠ છે
Janki –
પ્રેગ્નન્ટ બહેનો માટે ખૂબ જ ઉપયોગી પુસ્તક છે. પુસ્તક વાંચવા ની ખુબ મજા આવી.
Konika vasani –
પ્રેગ્નન્ટ બહેનો માટે કંઈક ખાસ આપવું હોય તો આ બુક શ્રેષ્ઠ છે .
Priyanka –
પ્રેગ્નન્ટ બહેનો માટે કંઈક ખાસ આપવું હોય તો આ બુક શ્રેષ્ઠ છે
Savani Parul –
પ્રેગ્નન્ટ બહેનો માટે કંઈક ખાસ આપવું હોય તો આ બુક શ્રેષ્ઠ છે. ગર્ભમાં જ બાળકનું બ્રેન ડેવલોપ કરવા માટે શ્રેષ્ઠ એક્ટિવિટી બુક છે. આ બુક મને ખૂબ જ યુઝફૂલ થઈ. થેન્ક્યુ ફોર ડોક્ટર મોનિકા ભડીયાદરા.
Savani Parul –
પ્રેગ્નન્ટ બહેનો માટે કંઈક ખાસ આપવું હોય તો આ બુક શ્રેષ્ઠ છે
Heena chandpara –
Nice book for pregnancy time.
Dipu ghevriya –
ગર્ભમાં જ બાળકનું બ્રેઇન ડેવલોપમેન્ટ માટે આ બુક શ્રેષ્ઠ છે મને આ બુક ખૂબ જ યુઝફૂલ થઈ છે thank you dr.મોનિકા ભડીયાદર
Anitaben –
પ્રેગ્નન્ટ બહેનો માટે કંઈક ખાસ આપવું હોય તો આ બુક શ્રેષ્ઠ છે
Dipu ghevriya –
પ્રેગ્નન્ટ બહેનો માટે કંઈક ખાસ આપવું હોય તો આ બુક શ્રેષ્ઠ છે
Gudiya Shukla –
Yah book mujhe bahut useful Hui. Mera aur mere bacche ka brain develop pregnancy Ke Darmiyan hi Ho Jaaye Aisi acchi book hai mujhe bahut acchi lagi. Thank you Dr Monika Bhadiyadra.
Hetal goti –
પ્રેગ્નન્ટ બહેનો માટે કંઈક ખાસ આપવું હોય તો આ બુક શ્રેષ્ઠ છે
Riya –
માતૃત્વની યાત્રા આનંદમય બનાવતું પુસ્તક.
Aarohi Desai –
A book that gives confidence on every page.
Anaya –
A blessing in the form of a book for moms-to-be.
Avni Mehta –
my trusted friend during pregnancy.
Kiara Kapoor –
ગર્ભાવસ્થામાં બાળકના મગજના વિકાસ માટે આ પુસ્તક ખરેખર ઉત્તમ છે
Zara Khanna –
Such an engaging book, I never realized how time passed while reading.
Avni Reddy –
This book gives fresh energy and a really great experience.
Aashvi –
Reading and practicing together feels so enjoyable.
Tiana Roy –
This book feels like a true friend, every page is delightful.
Kajal Sorathiya –
Brain teaser book Khub Sari Che .Ema je activity che te Mane and Mara Garba Ma Rahela Balak mate Khub upyogi thay che .Thank you so much Dr.Monika Bhadiyadra. book ni badhi activity kaik navi j chhe, mara Garbh Ma Rahela Balak sathe connect thai shaku chhu, Tamaro Khub Khub abhar
Himani Patel –
પ્રેગ્નન્ટ બહેનો માટે કંઈક ખાસ આપવું હોય તો આ બુક શ્રેષ્ઠ છે.Book is very best .
Dharmi –
દરેક એક્ટિવિટી નવી છે, કરવાની ખુબ મજા આવી,પ્રેગનેંટ બહેનો ને ભેટ આપવા માટે આ બુક શ્રેષ્ઠ છે.
mitali –
બહુ જ સરસ આ બુક છે.ગર્ભવતી બહેનોને ભેટ આપવા જેવી અને માઈન્ડ ફ્રેશ થઈ જાય એવી આ બુક છે.
legendlink –
It’s fascinating how gaming platforms now blend entertainment with localized payment options like GCash – convenience is key! Seeing platforms like legend link legit prioritize secure KYC & PHP transactions shows real commitment to the Filipino market. It’s about building trust, isn’t it?