Sale!

બ્રેઈન ટીઝર્સ અને બોન્ડ વિથ બેબી + ગર્ભાવસ્થા ૯૦: ગર્ભ સંસ્કાર એક્ટીવીટી બુક (Gujrati)

Rated 4.82 out of 5 based on 17 customer ratings
(17 customer reviews)

Original price was: ₹2,500.00.Current price is: ₹2,099.00.

  • પ્રકાશક: ધ મધર ગર્ભસંસ્કાર એકેડેમી, સુરત
    • બ્રેઈન ટીઝર્સ અને બોન્ડ વિથ બેબી :
      • પ્રથમ આવૃત્તિ ૨૦ ડિસેમ્બર ૨૦૨૪
    • ગર્ભાવસ્થા ૯૦: ગર્ભ સંસ્કાર એક્ટીવીટી બુક
      • પ્રથમ આવૃત્તિ જૂન ૨૦૨૨
      • દ્વિતીય આવૃત્તિ નવેમ્બર ૨૦૨૨
  • ભાષા:
    બ્રેઈન ટીઝર્સ અને બોન્ડ વિથ બેબી: ગુજરાતી
    ગર્ભાવસ્થા 90: ગર્ભ સંસ્કાર એક્ટીવીટી બુક: ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી
  • પાના:
    ૧૦૮ (બ્રેઈન ટીઝર્સ અને બોન્ડ વિથ બેબી)
    ૪૩૨ આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક કલર પેજીસ (ગર્ભાવસ્થા 90: ગર્ભ સંસ્કાર એક્ટીવીટી બુક)
  • પુસ્તકનો પ્રકાર : 
    • બ્રેઈન ટીઝર્સ અને બોન્ડ વિથ બેબી : ગર્ભાવસ્થા ફેમેલી પઝલ, ગર્ભાવસ્થા સ્ક્રેપ બુક જર્નલ
    • ગર્ભાવસ્થા 90: ગર્ભ સંસ્કાર એક્ટીવીટી બુક: વાંચન પુસ્તક અને ગર્ભાવસ્થા સ્ક્રેપ બુક જર્નલ
  • ISBN:

    • ગર્ભાવસ્થા 90: ગર્ભ સંસ્કાર એક્ટીવીટી બુક: 978-93-5627-352-8
  • વાંચન વય: ૧૮ વર્ષ અને તેથી વધુ
  • પુસ્તકનું વજન:
    • બ્રેઈન ટીઝર્સ અને બોન્ડ વિથ બેબી: ૨૬૦ ગ્રામ
    • ગર્ભાવસ્થા 90: ગર્ભ સંસ્કાર એક્ટીવીટી બુક: ૧.૭૫ કિલોગ્રામ
  • પરિમાણ:
    • બ્રેઈન ટીઝર્સ અને બોન્ડ વિથ બેબી: ૨૩.૫ X ૧૭.૫ X ૦.૫ સે.મી.
    • ગર્ભાવસ્થા 90: ગર્ભ સંસ્કાર એક્ટીવીટી બુક: ૧૨ X ૧ X ૯ ઇંચ
  • મૂળ દેશ: ભારત

લેખક: ડૉ. મોનિકા એ. ભડીયાદરા
(BHMS, C.GO., Garbhsanskar Mentor, Prenatal Yoga Expert)

 પુસ્તક વિશેની માહિતી (બ્રેઈન ટીઝર્સ અને બોન્ડ વિથ બેબી) :

આ પુસ્તક તમારી ગર્ભવસ્થા દરમિયાન તમને કઈ રીતે મદદરૂપ થશે ?

ગર્ભાવસ્થા દરમિયાન માતાની મનઃસ્થિતિની બાળક પર સીધી અસર થતી હોય છે. આ દરમિયાન કરવામાં આવેલી મગજને કસતી પ્રવૃત્તિથી માતાની વિચારસ્થિતિ તો ઉત્કૃષ્ટ બને જ છે પણ સાથે સાથે પોઝિટિવ માઈન્ડસેટનું પણ નિર્માણ થાય છે અલગ અલગ પ્રવૃત્તિના પ્રારંભમાં આપેલા સંવાદથી માતાને Do’s and Dont’s ની માહિતી તો મળે જ છે પણ બાળક સાથે એક પ્રકારનું માનસિક જોડાણ થાય છે, જે પ્રેગ્નન્સીની યાત્રાને વધુ આનંદમય બનાવે છે

આ પુસ્તક માં એક દંપતીની ગર્ભયાત્રા ને વિવિધ ૯૦ + પ્રવૃત્તિઓમાં સમાવેશ કરી ગર્ભાવસ્થાને અનુરૂપ માહિતી અને માર્ગદર્શનની સાથે મગજનું મનોમંથ અને મજા કરાવતી વિવિધ પ્રવૃત્તિઓ આપેલી છે. જેવી કે…

  •  ભૂમિતિના ચેલેન્જિંગ કોયડા
  •  ટેન્ગ્રામ
  • મંડાલાઆર્ટ
  • આંકડાની રમતો
  • ક્યુબ કોયડા
  • કોયડાના સચિત્ર વિગતવાર જવાબો

સાંસ્કૃતિક મૂલ્યોનાં મિશ્રણ કરી ધ- મધર ગર્ભસંસ્કાર એકેડમી દ્વારા બનાવેલ આ પુસ્તક તમને દિવ્ય સંતાન પ્રાપ્તિ માટે તમારી સફરમાં મદદરૂપ બનશે.

 પુસ્તક વિશેની માહિતી (ગર્ભાવસ્થા 90: ગર્ભ સંસ્કાર એક્ટીવીટી બુક) :
  • ભારતીય વેદો, ઉપનિષદો અને શાસ્ત્રો આધારિત 90 આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિ દ્વારા ગર્ભ સંસ્કારના સંપૂર્ણ કોર્સ સમાન વિશ્વનું પ્રથમ પુસ્તક.
  • ભારતીય વેદો, પુરાણો અને ગ્રંથોનો નિચોડ.
  • ગર્ભાધાનની ઇશ્વરીય પ્રણાલીની સવિસ્તૃત સમજૂતી.
  • ગર્ભાવસ્થાની આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક ૯૦ પ્રવૃત્તિઓ સમજાવતું અને પ્રેક્ટીકલ કરાવતું વિશ્વનું પ્રથમ ગર્ભ સંસ્કાર પુસ્તક.
  • ગર્ભમાં રહેલ બાળકનું રક્ષણ કરતા આપણા વૈદિક શ્લોકોની સમજૂતી.
  • બાળક અને માતા-પિતામાં સહજ રીતે જીવનમૂલ્યો અને સંસ્કારોનું સિંચન.
  • ગર્ભાવસ્થા એટલે ઇશ્વર સાથે જોડાવાની અવસ્થાની સરળ અને સવિસ્તાર સમજણ.
  • ગર્ભ ઉપનિષદનો સારાંશ
  • ગર્ભની રક્ષા માટે ગર્ભરક્ષામ્બિકા સ્ત્રોત અને ગર્ભરક્ષા સ્ત્રોત સમજુતી.
  • આ એક પુસ્તક નહીં પરંતુ તમારી ડાયરી: બુકનું બાળકની યાદોને સાચવવા સ્ક્રેપ બુકમાં રૂપાંતર.
  • ઇશ્વરીય જીવસૃષ્ટીમાં પોતાનું યોગદાન આપી રહી છે, તેવી હરેક ગર્ભવતી બહેનો-માતાઓ માટે, પ્રેગ્નેંસી પ્લાન કરતા દંપતીઓ માટે ઉત્તમ પુસ્તક.
  • પુસ્તક ત્રણ ભાષાઓમાં ઉપલબ્ધ: ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી.
    ગર્ભાવસ્થા 90: પુસ્તકનું અનુસરણ
  • દરેક માતા બહેનો માટે આ એક પુસ્તક માત્ર જ ન રહેતા, એક આશીર્વાદ કેમ બની શકે તે માટે પુસ્તકમાં આપવામાં આવેલ દરેક બાબતોનું અનુસરણ કરવું.
  • આ પુસ્તક ને સામન્ય ન ગણી ગ્રંથની કક્ષાએ રાખી તેનું નિયમત વાંચન, ચિંતન, મનન કરવું.
  • આ પુસ્તકમાં આપેલી દરેક પ્રવૃતિને પ્રામાણિકપણે કરવાની કોશિશ કરવી.
  • આ પુસ્તક માત્ર ન સમજી તમારા આવનાર બાળકના પ્રથમ શિક્ષક તરીકેની અતિ મહત્વની ડાયરી બનાવી શકો.
  • ભારતીય સંસ્કૃતિના પ્રાચીન ગ્રંથો, પુરાણો, અને વેદોનાં આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક અધ્યયન દ્વારા પુસ્તકમાં આપવામાં આવેલ દરેક પ્રવૃતિ પહેલા તેની સમજૂતી આપવામાં આવી છે, જેને ખુબજ ધ્યાનપૂર્વક વાંચવી.
  • દરેક પ્રવૃતિમાં અંતે સ્વઅનુભવ લખવાની જગ્યા રાખી છે, ત્યાં તમારો પ્રામાણિક અનુભવ અને તમારી યાદી સ્વરૂપે ફોટો લગાવી શકો છો. ફોટો લગાવવાના કોઈ નિયમો નથી, તમારી પ્રવૃતિ અને પ્રેગ્નેન્સીની યાદી સ્વરૂપે તમને યોગ્ય લાગે ત્યાં ફોટો લગાવી શકો છે.
  • પુસ્તકમાં આપવામાં આવેલ એક પ્રકરણ “ગર્ભાવસ્થા પુર્વે અથવા તે દરમિયાનના આધ્યાત્મિક અનુભવો” માં પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબો વિચારી, તેમાં જણાવેલ કોઈપણ અનુભવ આપને થાય તો તે અમારા સુધી તેને પત્ર, ફોન, મેસેજ, ઇમેઇલ દ્વારા અવશ્ય મોકલશોજી.
  • પુસ્તકના શરૂઆતના ભાગમાં જ “ગર્ભની રક્ષા માટે ગર્ભરક્ષામ્બિકા સ્ત્રોત” અને “ગર્ભ રક્ષા સ્ત્રોત” આપવામાં આવેલ છે, જેનું વાંચન નિયમિત કરવાથી ગર્ભયાત્રા દરમ્યાન કોઈ તકલીફ કે અડચણ ઉભી થવાની શક્યતા રહેતી નથી.
  • આ પુસ્તક અંગેના આપના મંતવ્યો, અભિપ્રાયો અને અનુભવો અંગે અમોને અવશ્ય લખી શકો છો.
ઇશ્વર આપની ગર્ભયાત્રા સુખદ, અવિસ્મરણીય અને યાદગાર બનાવે એવી પ્રાર્થના.

 

17 reviews for બ્રેઈન ટીઝર્સ અને બોન્ડ વિથ બેબી + ગર્ભાવસ્થા ૯૦: ગર્ભ સંસ્કાર એક્ટીવીટી બુક (Gujrati)

  1. Rated 5 out of 5

    Asmita Desai

    “ગર્ભસંસ્કાર માટે એક સંપૂર્ણ માર્ગદર્શિકા છે. સરળ ભાષા, સરળ યોગ અને રસપ્રદ mental games થી ભરપૂર!”

  2. Rated 5 out of 5

    Manshi Sutariya

    “બાળકના બુદ્ધિ વિકાસ માટે ટૂંકા ટૂંકા બ્રેઇન ટીઝર્સ ખરેખર ઉપયોગી છે. દરેક સપ્તાહની એક્ટીવીટી મને નવી ઊર્જા આપે છે.”

  3. Rated 5 out of 5

    darshana m

    “9 મહિના માટે દિનચર્યા જેવી લાગતી બુક. જાણે દરરોજ બાળક સાથે પ્રેમથી વાત કરી શકું.”

  4. Rated 4 out of 5

    krisha

    પ્રથમવાર માતૃત્વ અનુભવી રહી છું અને આ બુકે મને આત્મવિશ્વાસ આપ્યો છે કે હું મારા બાળક માટે શ્રેષ્ઠ કરી રહી છું.

  5. Rated 5 out of 5

    Mital Sojitra

    Amazing Garbh Sanskar book – yoga, music, reflection, and playful activities all in one.

  6. Rated 5 out of 5

    Geeta Ramani

    Felt like I was actually conversing with my baby while reading it. Learned so much.

  7. Rated 5 out of 5

    purvi patel

    “દરેક પાને એવું લાગ્યું કે હું મારા બાળક સાથે વાતો કરી રહી છું. દરેક દિવસ મારા માટે ખાસ બની ગયો.”

  8. Rated 5 out of 5

    Mitalsavani

    Includes bonding activities for the husband too – made our family time even more special.

  9. Rated 5 out of 5

    Nayna

    આ બુક ને મળ્યા પછી ગર્ભાવસ્થાના ૯ મહિના boring લાગ્યા જ નહીં. રોજ કશુંક exciting.

  10. Rated 5 out of 5

    Mamta Sutariya

    “એક Perfect Gift છે pregnant બહેનો માટે. મેં તો મારી બહેનને પણ Gift કરી છે.”

  11. Rated 4 out of 5

    Priya sharma

    આ બુક પ્રેગ્નન્ટ બહેનો માટે એક આદર્શ ગિફ્ટ છે. મેં મારી બેહનને પ્રેમથી આપી છે.

  12. Rated 5 out of 5

    Mahi Mistry

    “ગર્ભાવસ્થામાં ઉપયોગી અને ભાવનાત્મક ગિફ્ટ જોઈએ તો આ બુક perfect છે. મારી બહેન માટે ખાસપણે પસંદ કરી છે.”

  13. Rated 5 out of 5

    krisamavani

    “ગર્ભ સંસ્કાર માટે આવું all-in-one activity book જૂનું જોવા મળતું નથી – યોગ, મ્યુઝિક અને ચિંતન સાથે રમૂજી ટચ પણ છે!”

  14. Rated 5 out of 5

    anjali

    “પ્રેગ્નન્સી દરમિયાન મારી જાત પર વિશ્વાસ જ ગુમાવતી હતી. આ બુકે એ વિશ્વાસ પાછો આપ્યો.”

  15. Rated 5 out of 5

    riya

    “જ્યારે વાંચું ત્યારે એવું લાગે છે કે બાળકને જ કંઈક કહેતી હોઉં… અને બાળક પણ મને સાંભળી લે છે.”

  16. Rated 5 out of 5

    sonal

    “જ્યારે મનમાં ડર, ગભરાહટ હોય ત્યારે આ બુક મને સાચા મિત્રો જેવી સમજ આપે છે. રોજે રોજ એક નવી હિમ્મત.”

  17. Rated 4 out of 5

    Niku patel

    “આ બુક સાથેનો સમય મારી અને બાળકની વચ્ચેનો એક નવો સંબંધ બની ગયો.”

Add a review

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top